ફટાફટ: રાજ્યમાં આગ ઓકતી ગરમી, હિટવેવની કરાઈ આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં આગ ઓકતી ગરમી, હિટવેવની કરાઈ આગાહી, મનોજ અગ્રવાલે  જણાવ્યું કે રાજ્ય સરકારે મોટા ભાગની માગ સ્વીકારી છે,   નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ તબીબોને એલાઉન્સ અપાશે, ઢોર નિયત્રંણ બિલ મોકૂફ રાખવામાં આવ્યું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાન સાથે બેઠક યોજાઈ હતી.ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ કરેલા નિવેદન બાદ કોંગ્રેસ આને આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા હતા. જે બાદ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram