ફટાફટ: વન રક્ષક પરીક્ષાનું પેપર ચાલુ પરીક્ષાએ થયું વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વન રક્ષક પરીક્ષાનું પેપર ચાલુ પરીક્ષાએ થયું વાયરલ. પાણી પીવાના બહાને બહાર આવેલા પરીક્ષાર્થીએ પ્રશ્ન કર્યા વાયરલ. શ્રી નાગરિક ઉનાવા મંડળનો દાવો. પેપર નથી થયું લીક. જો પેપેર લીક થયાનું તથ્ય સામે આવશે તો કરાશે કાર્યવાહી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા. ભાજપ સરકાર યુવાનો સાથે કરે છે વિશ્વાસઘાત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram