ફટાફટઃ આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનનો થયો પર્દાફાશ, શું કહ્યું જિલ્લા પોલીસવડાએ?

Continues below advertisement

નવરાત્રિ પ્રતિબંધ હોવા છતા આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનનો પર્દાફાશ થયો છે. આ અહેવાલ બાદ ગૃહરાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ચેરિટી કાર્યક્રમ હોવાથી મામલતદારે મંજૂરી આપી હોવાની જિલ્લા પોલીસવડાએ વાત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram