હવે રાંધણગેસના ભાવ વધારાએ તોડી મધ્યમ વર્ગની કમર, કેટલા વધ્યા ભાવ?
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરમાં કિંમત 899.50 રૂપિયા થઈ ગઈ છે.