જૂનાગઢ, જામનગર, રાજકોટમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
જૂનાગઢ, (Junagadh) જામનગર, (Jamnagar) રાજકોટમાં (Rajkot) જાણે આભ ફાટ્યું હોય તેવી (situation) સ્થિતિ સર્જાઈ. ચારેબાજુ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. આગામી 5 દિવસ હજુ ભહારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધીકા તાલુકામાં 21 ઇંચ વરસાદ પડ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘુસ્તા તેઓને મંદિરમાં સ્થળાંતરિત કરાયા હતા. નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.
Tags :
Rajkot Gujarat News Junagadh Rain Jamnagar Notification ABP ASMITA Forecast ABP News Meteorological Department ABP Live ABP News Live