ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 07:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે આ સાથે 28 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. રાજ્યના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. સુરત અને વડોદરામાં કોરોનાના ત્રણ ત્રણ કેસ નોંધાયા છે.