ઉત્તરભારતમાં સતત હિમવર્ષાએ લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો, કેવી છે સ્થિતિ?
Continues below advertisement
ઉત્તરભારતમાં સતત હિમવર્ષાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં કેટલાક સમયથી બરફવર્ષાના કારણે ખાડી વિસ્તારમાં ઠઁડીનો પારો ગગડ્યો છે. ગુલમર્ગમાં બરફવર્ષાના કારણે સફેદ ચાદર છવાઈ ગઈ છે.
Continues below advertisement