ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ, સૌથી વધુ ક્યાં નોંધાયા?
રાજ્યમાં સતત ત્રીજા દિવસે 15થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે. તો આ તરફ 15 દર્દીઓ કોરોના(Corona)ને મ્હાત આપીને સાજા થયા છે. સૌથી વધુ અમદાવાદમાં છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.