પાટણઃ ધોધમાર વરસાદે ખોલી તંત્રની પોલ, ક્યાં ક્યાં ભરાયા વરસાદી પાણી?
Continues below advertisement
પાટણમાં બુધવાર બપોર પછી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે.
Continues below advertisement