ફટાફટઃ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો કરાયો વધારો?
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્રના ધોરણે 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા સરકારનો ખુશ કરતો નિર્ણય છે. કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાના પગારથી જ આ વધારો મળશે.