રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર

Continues below advertisement

રાજ્યમાં 8મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram