ફટાફટઃ છેલ્લા 24 કલાકમાં ઉમરગામ અને વાપીમાં કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ મહત્વના સમાચાર
સુરત(Surat)ના કુડસદ(Kudsad)માં વરસાદના પાણી ઘરોમાં ભરાઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 9.48 ઈંચ અને વાપીમાં 9.28 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે વલસાડમાં મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
Tags :
Vapi Rainfall Last 24 Hours Umargam Fatafat ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV