ફટાફટ: LRD અને PSIની ભરતી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
LRD અને PSIની ભરતી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. શારીરિક કસોટી પાસ કરેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. લોક રક્ષકના નામે પૈસા પડાવતી ગેંગથી સાવધાન રહેવા કરાઈ અપીલ. રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં 25 કેસ નોંધાયા. વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે.
Continues below advertisement
Tags :
Congress ABP ASMITA ABP News Corona ABP Gujarati Appeal State Government ABP Live Chintan Shibir