વાલીઓએ DEOને પત્ર લખ્યો, ટ્યુશન ફી બાબતે કરાયો ઉલ્લેખ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વાલીઓએ DEOને પત્ર લખ્યો. ટ્યુશન ફી રેગ્યુલર ન ભરતા લેટ ફી ઉઘરાવાય. સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરાયું હતું. વધારે રકમ NGOમાં આપી ટેક્સમાં રાહત મેળવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram