ફટાફટઃ રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને શું અપાઈ સુવિધા?

Continues below advertisement

રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને ટેલિફોનની સુવિધા મળશે. ગંભીર પ્રકારના ગુનાના કેદીઓને આ લાભ નહીં મળે. રાજ્યના 27 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram