ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં ધોરણ-6થી8 માટે ઓફલાઈન શિક્ષણનો કર્યો નિર્ણય

Continues below advertisement

ગુજરાત સરકારે પ્રાથમિક શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ -6થી 8માં વર્ગખંડ શરૂ કરવામાં આવશે. સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના વર્ગો શરૂ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram