ફટાફટ:કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં મળશે સહાય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં જ મળશે સહાય. મહેસુલ વિભાગનો પરિપત્ર. રાજ્યમાં 24 કલાકમાં 31 કોરોનાના નવા કેસ નોંધાયા. 32 દર્દીઓ સાજા થયા. કમૌસમી વરસાદના કારણે ખેતીમાં નુકસાન ન થયા હોવાનું આવ્યું બહાર. અતિવૃષ્ટિવાળા વિસ્તારમાં રાહત પેકેજ-2ની જાહેરાત કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram