ફટાફટ: રાજ્યમાં આગામી બે દિવસ પડશે વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં (state) આગામી બે દિવસ (next two days) વરસાદી (rain) માહોલ રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. આજે વિવિધ જિલ્લાઓમાં પડ્યો વરસાદ. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ડુંગળીના પાકને ભારે નુકસાન. ખેડૂતો થયા દુઃખી. તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોને વહેલી તકે સહાય ચૂકવવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Rain ABP News State Onion Crop Damage State Government ABP Live Tout Hurricane