ફટાફટ: બે દિવસ હિટવેવની આગાહી કરતુ હવામાન વિભાગ, જુઓ ગુજરાતી ન્યુઝ

બે દિવસ હિટવેવની આગાહી કરતુ હવામાન વિભાગ. સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ. કોંગ્રેસના આગેવાન જોડાયા ભાજપમાં. સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મામલે 16 એપ્રિલે આવશે ચુકાદો, સૌરાષ્ટ્રના માર્કેટમાં કપાસની મબલખ આવક. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola