ફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂના સમયમાં કરાયો ઘટાડો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે. 100 ટકા ક્ષમતા સાથે થિયેટર ખોલી શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram