પોલીસ ગ્રેડ પે વિવાદના ઉકેલ માટે રચાઈ પાંચ સભ્યોની કમિટિ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પોલીસ ગ્રેડ પે વિવાદના ઉકેલ માટે સરકારે પાંચ સભ્યોની કમિટિની રચના કરી છે. ગુરુવારે સાંજના સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ પરિવારે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પોલીસ પરિવારના સભ્યોએ 15 જેટલા મુદ્દા રજુ કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram