ફટાફટ:વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યે ભર્યું ઉમેદવારી પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વિધાનસભા અધ્યક્ષ તરીકે (Speaker of the Legislative Assembly) નીમાબેન આચાર્યે (Nimaben Acharya) અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ભર્યું (candidature letter) ઉમેદવારી પત્ર, વિધાનસભા સચિવે બંને ફોર્મ રાખ્યા માન્ય. હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા માંગ. ગેનીબેન ઠાકોરે દાંતીવાડા યુનિવર્સીટીના કુલપતિની નિમણુંક બાબતે ઉઠાવ્યા સવાલ.
Continues below advertisement
Tags :
Hardik Patel Chief Minister Letter Jetha Bharwad Bhupendra Patel Nimaben Acharya Deputy Speaker Assembly Speaker Letter Of Candidature Dantiwada University