ફટાફટ: રાજ્યના 24 જિલ્લા-3 મહાનગરોમાં કોરોનાનો એકપણ કેસ નહી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યના (State) 24 જિલ્લા (district) અને 3 મહાનગરોમાં કોરોનાનો (corona) એકપણ કેસ ન નોધાયો. 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 28 કેસ તો 50 દર્દીઓ સ્વસ્થ થયા. સતત ત્રીજા દિવસે કોવિડના એકપણ દર્દીનું મોત નહીં. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા થઈ 400થી ઓછી. સતત 4 દિવસથી વલસાડ જીલ્લામાં (Rain) વરસાદ. મધુબન ડેમના (Madhuban Dam) 9 દરવાજા ખોલાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram