રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે શું કરી જાહેરાત?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં વરસાદ ખેંચાયો છે અને માંડ અપેક્ષા કરતા ત્રીજા ભાગનો વરસાદ વરસ્યો છે. એવામાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram