ફટાફટ: રાજકોટ આવતી 3 ટ્રેનમાં મળશે પાસ સુવિધા, 7 ટ્રેનમાં લાગશે વધારાના કોચ
Continues below advertisement
રાજકોટ આવતી 3 ટ્રેનમાં મળશે પાસ સુવિધા. 7 ટ્રેનમાં લાગશે વધારાના કોચ. FRCની ધીમી કામગીરીના કારણે શાળાઓએ વધારી પોતાની રીતે ફી. FRCએ હજુ નથી કર્યો શાળા ફી મામલે નિર્ણય. અમદાવાદમાં દિવાળી નિમિત્તિ 5 દિવસ દંડ ન વસૂલવા ટ્રાફિક પોલીસને અપાઈ સૂચના. 2010ના વાહનો માટે RC બેકલોગ માટે PUCની જરૂર નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Police PASS Diwali Train Traffic Coach School ABP News Facility Fee Vehicle ABP Live Backlog