ફટાફટ:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કમૌસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કમૌસમી વરસાદ. ખેડૂતો મુકાયા ચિંતામાં. ઉભા પાકને નુકસાન થયું. સરકાર પાસે સહાયની માંગ કરાઈ. ગેસ સિલેન્ડરમાં 1 ડિસેમ્બરથી ભાવ વધારો કરાશે. શેર માર્કેટ ઊંધા માંથે પછડાયું. રોકાણકારોને મોટો ફટકો. 29 નવેમ્બરથી રાજ્યના તમામ તબીબો હડતાળ પર ઉતરશે. પડતર પ્રશ્નનોના નિરાકરણની માંગ.
Continues below advertisement