ફટાફટ: લાયન સફારીના નામે સિંહોની પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટની ગંભીર નોંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લાયન સફારીના નામે સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. લાયન સફારી ઘટાડવા ગુજરાત હાઈહકોર્ટે આદેશ આપ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 24 કલાકમાં 27 કેસ નોંધાયા છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા માટે લોકો ઉતાવળ ન કરે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની લોકોને અપીલ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Harassment ABP News Case Corona Health Minister Lion Safari Rishikesh Patel Singh ABP Live ABP News