કોણ બનશે સરપંચ ?: કચ્છના ચાંદરાણી ગામના વિકાસ અંગે લોકોનું મંતવ્ય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કચ્છના ચાંદરાણી ગામ કેવો થયો છે વિકાસ, લોકોની પ્રાથમિક સમસ્યા મામલે શું સુવિધાઓ ઉભી કરાઈ છે તે અંગે સ્થાનિકોએ જણાવ્યું હતી. આગામી સરપંચની ચૂંટણી વખતે લોકો શું અપેક્ષાઓ રાખી રહયા છે તે મામલે પણ રહીશો જણાવી રહયા છે. આ ગામમાં 3500 લોકોની વસ્તી છે. ગામમાં રોડ-રસ્તા, પાણીની વ્યવસ્થા છે. જેને કારણે લોકોને અગવડ થતી નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Kutch ABP News Facility ABP Live Population Chandrani Village Primary Problem Expectation