ફટાફટઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ?,જુઓ મહત્વના સમાચાર

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ચાર લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે.આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જેમાં કુલ 1105 કેન્દ્ર પર બે લાખ 80 હજાર 754 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola