ફટાફટ: અમદાવાદની નવી પાર્કિંગ પોલીસી મુજબ નક્કી કરેલા સ્થળે જ પાર્ક કરી શકાશે ટેક્સી-રીક્ષા
Continues below advertisement
મહેસાણા-પાટણ જિલ્લાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન થયા. સિંચાઈ વિના રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા ખેડૂતો. અમદાવાદની નવી પાર્કિંગ પોલીસી મુજબ નક્કી કરેલા સ્થળે જ પાર્ક કરી શકાશે ટેક્સી-રીક્ષા.
Continues below advertisement
Tags :
Gujarati News Farmers Narmada ABP News Water Canal ABP Gujarati Irrigation Policy ABP Live Ravi Pak