ન્યૂઝરૂમ લાઈવ: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. અમદાવાદ કોર્પોરેશને નવી પાર્કિંગ પોલિસી જાહેર કરી છે. જેમાં વિવિધ વાહનો માટે વિવિધ દર લાગુ કરાયા છે. નવી પાર્કિંગ પોલિસીમાં જુના 3 નિયમો યથાવત છે. 30 નવેમ્બર સુધીમાં પેજ કમિટીનું નિર્ધારિત કાર્ય પૂર્ણ કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ચીમકી.
Continues below advertisement