ફટાફટઃ રાજ્યમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર, હજું કેટલા દિવસ વરસશે વરસાદ?
રાજ્યમાં લો પ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર વર્તાઈ છે. બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે.