ભાવનગરઃ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે પલળ્યો મગફળી અને કપાસનો પાક
Continues below advertisement
ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે મગફળી અને કપાસનો પાક પલળી ગયો છે. હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી. જેને પગલે બુધવારે વરસાદ ખાબક્યો હતો.
Continues below advertisement