ફટાફટ:રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 17 કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં નવા કોરોના કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા. રાજ્યમાં સી-પ્લેનની સેવા માટે 6 સ્થળોએ શરુ કરાવ્યો સર્વે. ડીસામાં એર સ્ટ્રીપ માટે રજૂઆત કરાઈ. અમદાવાદ દર્શન માટે હેલીકૉપટર સેવાનું પણ છે આયોજન, દિવસે ગામડાઓમાં વીજળી આપવા મામલે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્ય સરકારની ખોલી પોલ.
Tags :
Gujarati News Ahmedabad Electricity ABP News Case Corona State Village Survey Venue C-plane ABP Live C-Plane