ફટાફટ: પવનની ગતિ ઘટવાની પણ હવામાન વિભાગે કરી આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લોકોને ઠંડીથી મળશે આંશિક રાહત. પવનની ગતિ ઘટવાની પણ હવામાન વિભાગે કરી આગાહી. કાપડ વેપાર પર 5 ટકા જીએસટી રાખવાનો નિર્ણય. વેપારીઓએ ખુશીથી આવકાર્યો નિર્ણય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિર્ણયને આવકાર્યો અને સરકારનો માન્યો આભાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram