સમાચાર શતક: જીએસટી કાઉન્સિલનો નિર્ણય, કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જીએસટી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. વેપારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 5 ટકા જીએસટી રખાતા સી.આર.પાટીને આભાર માન્યો હતો. રાજકોટમાં યોજાયો ભાજપનો રોડ શૉ. ભાજપના રોડ શૉ પર પ્રદેશ કોંગ્રેસના પ્રહાર. વાયબ્રન્ટ સમિટના નામે ભાજપ કરે છે તાયફા. પ્રદેશ કોંગ્રેસનું નિવેદન.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Textile Gujarat Gujarat News Gst- ABP News State Khushi Merchant Industry ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News