ફટાફટ: ગુરુવારે બપોરે દોઢ વાગ્યે નવા મંત્રી મંડળની શપથવિધિ, નો રીપીટની થિયરી પર કરાશે કામ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુરુવારે બપોરે દોઢ વાગ્યે (new cabinet) નવા મંત્રી મંડળની શપથવિધિ (The swearing in ceremony) યોજાશે. નો રીપીટની થિયરી પર કરાશે કામ. પક્ષનો નિર્ણય શિરોમાન્ય રહશે તેવો ધારાસભ્યનો મત. રાજ્યમાં હજુ પણ 150 એક્ટિવ કેસ. સુરત અને અમદાવાદમાં 4-4 લોકોને થયો કોરોના. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા.