ફટાફટઃ રાજકોટમાં ગર્ભપાત કરાવનાર બારમું પાસ મહિલા ઝડપાઈ,જુઓ મહત્વના ગુજરાતી ન્યૂઝ

રાજકોટમાં ભાડાની ઓરડીમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી બારમું પાસ મહિલાને ઝડપી છે. આ મહિલા 18 હજાર રૂપિયામાં ગર્ભપરીક્ષણ અને 20 હજાર રૂપિયામાં ગર્ભપાત કરતી હોવાનું સામે આવ્યું છે. અન્ય મહિલાઓની સંડોવણી પણ શંકા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola