ફટાફટઃ રાજ્યમાં ફરી ક્યારે થશે ચોમાસુ સક્રિય, હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
પેટ્રોલ(Petrol)-ડિઝલ(Diesel)ના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદ(Monsoon)ની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં 15મી જુલાઈ બાદ ચોમાસુ સક્રિય થશે.
Continues below advertisement
Tags :
Gujarati News Monsoon Price Petrol Diesel ABP ASMITA Case Corona Increase ABP Live ABP News Live