સાણંદ હાઇવે પર રખડતા ઢોરનો ત્રાસ, રખડતા ઢોરને લીધે સર્જાયો હતો અકસ્માત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 11:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાણંદ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ છે. સાણંથી ૨ કિમી દૂર આવેલા ગીબપુરાથી લઈ સાણંદ સુધી રસ્તા પર રખડતા ઢોર નજરે પડી રહ્યા છે. ગીબપુરામાં થોડા સમય અગાઉ રખડતા ઢોરના કારણે ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો જેમા ૧૭ જેટલા ઘેટાના મૃત્યુ થયા હતા.