Swaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ
Continues below advertisement
Swaminarayan Gurukul | ગીર સોમનાથના ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા માઈન્ડ વોશ કર્યા હોવાનો સનસનીખેજ આરોપ બાળકના પિતાએ લગાવતા ખળભળાટ મચ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarat News Swaminarayan Gurukul Gir Somnath News Mota Samadhiyala Swaminarayan Gurukul Somnath Student