Patan Crime: પાટણમાં ખૂદ પિતા જ બન્યો હેવાન, 7 વર્ષ સુધી દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ
Continues below advertisement
પાટણમાં લોહીના સબંધોને કલંકિત કરતી ઘટના આવી સામે. પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવીને પિંખી નાંખી દીકરીની જિંદગી. સતત સાત વર્ષ સુધી હેવાનિયતને પણ શર્માવે તેવા હવસખોર બાપે ગુજાર્યો બળાત્કાર.અંતે ભોગ બનનારે દીકરી એ પોતાના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતા ભાઈએ પોતાના નરાધમ પિતા વિરુદ્ધ પાટણ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ફરિયાદ ના આધારે પાટણ પોલીસે ગણતરીના કલાકોમાજ આરોપી પિતાને પકડી જેલને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી
Continues below advertisement