ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન, જુઓ વીડિયો
જન્મે સ્પેનિશ અને કર્મે ગુજરાતી એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું હતું. ફાધર વાલેસ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક હતા. ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બરે 1925ના રોજ સ્પેનમાં થયો હતો.