રાજકોટ ગોંડલ હાઇવે પર કિસાન પંપ પાસે ગેસની પાઇપ લાઇનમાં લાગી આગ, જુઓ વીડિયો
રાજકોટ ગોંડલ હાઇવે પર કિસાન પંપ પાસે ગેસની પાઈપલાઈનમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી