દ્વારકા જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ
Continues below advertisement
દ્વારકા (dwarka) જિલ્લામાં જો વરસાદ (rain) ન પડે તો 1 લાખ ,45 હજાર હેકટરનું વાવેતર (crop) નિષ્ફળ થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોએ (Farmers) 90 ટકા પાક મગફળીની વાવણી કરી છે.હવે જો 10-12 દિવસમાં બિલકુલ વરસાદ ન આવે તો વાવેતરો સંપૂર્ણ નાશ પામવાની સ્થિતિમાં આવી શકે છે.
Continues below advertisement
Tags :
Farmers Rains Dwarka Crops Fail ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV