રેમડેસિવીર ઈન્જેક્શનની લાઈનમાં ઊભેલા લોકો શા માટે થયા ગુસ્સે?,જુઓ વીડિયો
કોરોનાની ગંભીર બિમારીની જડીબુટ્ટી સમાન રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લાંબી કતાર લાગી છે. હોસ્પિટલે લાઈનમાં ઊભેલા લોકોને ટોકન હશે તો જ ઈન્જેક્શન આપવાની વાત કરી છે ટોકન નહીં હોય તેવી વ્યક્તિઓને ઈન્જેક્શન નહીં મળી શકે.જેના કારણે સવારથી લાઈનમાં ઊભેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.