સુનાવણીમાં RT-PCR ટેસ્ટ અંગે HCએ શું કર્યુ અવલોકન?, જુઓ વીડિયો

Continues below advertisement

હાઈકોર્ટની સુનાવણીમાં RTPCR ટેસ્ટ અને રિપોર્ટ માટે 3થી 5 દિવસની રાહ જોવી પડતી હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.ગુજરાતમાં હજું પણ એવા તાલુકા છે જ્યાં ટેસ્ટિંગ નથી થઈ રહ્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram