ખાતરનો જથ્થો સગેવગે કરવાનું નવસારીના ચીખલીના ખુડવેલથી કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો
ખાતરનો જથ્થો સગેવગે કરવાનું નવસારીના ચીખલીના ખુડવેલથી કૌભાંડ ઝડપાયું હતું. કૌભાંડમાં ફર્ટિલાઇઝર ડેપોના સંચાલક સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 5 લાખ 42 હજાર 660 રૂપિયાના ખોટા બિલો બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.