
Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ
દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ. હોટેલના માલિકે સમજાવવાનો પ્રયાસ કરતા ધમકી આપ્યાનો આરોપ. માલિકે પોલીસને આપી અરજી.
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા નેશનલ હાઈવે પર હોટલમાં મારામારી.. મઢુલી હોટલ પર યુવક અને યુવતીઓ વચ્ચે કોઈ વાતને લઈને હાથાપાઈ થઈ. યુવક અને યુવતીઓ એકબીજાને અપશબ્દો બોલ્યા. મારામારીના આ દ્રશ્યો હોટલમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયા. હોટલ માલિકે સમજાવવા જતા તેને પણ ધમકી આપતા હોટલ માલિકે પોલીસમાં જાણવાજોગ અરજી આપી
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા નેશનલ હાઈવે પરની હોટલમાં મારામારી. હોટલમાં આવેલા બે યુવક અને બે યુવતીઓ વચ્ચે થઈ મારામારી. મઢુલી હોટલ પર યુવક અને યુવતીઓ વચ્ચે કોઈ વાતને લઈને હાથાપાઈ થઈ. યુવક અને યુવતીઓ એકબીજાને અપશબ્દો બોલ્યા.. એટલુ જ નહીં. એકબીજા સાથે મારામારી પણ કરી. મારામારીના આ દ્રશ્યો હોટલમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયા. હોટલ માલિકે સમજાવવા જતા તેને પણ ધમકી આપતા હોટલ માલિકે પોલીસમાં જાણવાજોગ અરજી આપી