સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઓક્સિજન માટે વલખા, શું છે આ જિલ્લાઓની સ્થિતિ?,જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા બેડ, કીટ અને ઓક્સિજનની અછત સર્જાઈ છે. રાજકોટથી મોરબીને ઓક્સિજનનો જથ્થો મળતો બંધ થયો હોવાની ફરિયાદ કરા છે. તો દ્વારકા જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી અછત સર્જાઈ છે.